ભુજ શહેરના ખાસરા ગ્રાઉન્ડ પાસે ત્રણ રસ્તા ચોકડી પર કોઈ અજાણ્યા શખ્સે પોતાના કબજાનો છકડો પૂરઝડપે ચલાવી અકસ્માત સર્જ્યો.( આરોપી ફરાર )

તા.29.3.18 : નો બનાવ

ભુજ શહેરના ખાસરા ગ્રાઉન્ડ પાસે ત્રણ રસ્તા ચોકડી પર છકડા નં.જી.જે 12 બી.યુ. 1589 વાળાના ચાલકે પોતાના કબજાનો છકડો પૂરઝડપે બેદરકારી અને ગલફત ભરી રીતે ચલાવીને મો.સા.નં.જી.જે 12 બી.કે. 8458 વાળી સાથે એક્સિડન્ટ કરી મો.સા. ના ચાલકને જમણી આંખ પાસે તથા ગુપ્ત ભાગે તથા જમણા હાથના અંગુઠામાં ઇજા કરી નાસી જઈ ગુન્હો કર્યો. ત્યાર બાદ ભુજ એ ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી.( આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *