ભુજ તાલુકાનાં નારાણપર પસાયતી , મહાજનનગર પાસે બે શખ્સોએ કર્યો દેશીદારૂનો વેચાણ એક શખ્સ ઝડપાયો.( એક આરોપી ફરાર )
તા.29.3.18 : નો બનાવ
ભુજ તાલુકાનાં નારાણપર પસાયતી,મહાજનનગર પાસે આદ્રેમાન મામદ જત ( ઉ.વ. 39 ,રહે મહાજનનગર નારાણપર પસાયતી વાળો ગે.કા.રીતે પોતાના કબજામાં દેશીદારૂની કોથળીઓ નંગ-24 લીટર 6 કી.રૂ.120 /- નો મુદ્દામાલ વેચાણ અર્થે રાખી તથા રોકડા રૂ.250/- એમ કુલ રૂ.370/- ના મુદ્દામાલ સાથે રેડ દરમ્યાન માનકુવા પોલીસે ઝડપી પાડ્યો. અને બાબુ જુમા કોલી રહે,ગોડપર વાળો પ્રોહી મુદ્દામાલ આપી જઈ હાજર ના મળ્યો. ( એક આરોપી ફરાર )
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.