માધાપર સોની સમાજ વાડી તેમજ કાતિકેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

માધાપર સોની સમાજવાડી તેમજ કાતિકશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમા ત્રણ દિવસનો કાર્યક્મ યોજાયા હતા શોભયાત્રા તેમજ દાંડીયારાસ સાંસ્કુતિક કાર્યક્મ તેમજ હોમ હવન યોજાયો હતો તેમજ દાતાઓના સન્માન તેમજ આ અંગે સહિતના આગેવાનનો ઉપસ્થિત રહ્યા હતા સાંસદ વિનોદભાઈ ચાવડા ભુજના ધારાસભ્ય ડો નીમાબેન આચાર્ય અખીલ ભારતીય મારૂ કંસારા સોની સમાજના પ્રમુખ ભરતભાઈ બગ્ગા તેમજ સમાજ વાડી મુખ્ય દાતા ઘનશ્યામભાઈ ધારશી પરમાર ભુજવાળા હાલે માધાપર પરીવાર રહ્યા હતા તેમજ મંદિરના મુખ્ય દાતા ઘનશ્યામભાઈ હરીલાલ કંસારા સોંલકી પરીવાર ભચાઉ વાળા રહ્યા હતા તેમજ માધાપર સોની સમાજના પ્રમુખ રામજીભાઈ સોંલકી ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ બારમેડા ઉપપ્રમુખ હસમુખભાઈ બાબુલાલ બુધ્ધભટ્ટી મંત્રી કિરણભાઈ સંભુલાલ બુધ્ધભટ્ટી સહમંત્રી નિલેશભાઈ જગદીશ બારમેડા ખજાનચી ઘનશ્યામભાઈ ધારશી પરમાર સહખજાનચી પ્રકાશભાઈ બારમેડા તેમજ માધાપર સોની સમાજ મહિલા મંડળના પ્રમુખ વર્ષાબેન કટ્ટા ઉપપ્રમુખ ચંદ્રિકાબેન પરમાર મંત્રી આશાબેન સોની ખજાનચી તારાબેન બુધ્ધભટ્ટી સહમંત્રી રેખાબેન બુધ્ધભટ્ટી તેમજ યુવતી મંડળના પ્રમુખ ઉવસીબેન સોની મંત્રી ભૂમિબેન સોંલકી તેમજ તેમજ માધાપર સોની સમાજ યુવક મંડળે જેહમઠ ઉઠાવી હતી તેમજ માધાપર સોની સમાજ મહિલા મંડળના પ્રમુખ વર્ષાબેન જણાવ્યું હતું કે માધાપર સોની સમાજ વાડી મંદિરમા દાતાઓનો સહયોગ મળ્યો છે તેમજ ઉપપ્રમુખ ચંદ્રિકાબેન જણાવ્યું હતું કે યુવતી મંડળ તેમજ યુવક મંડળ સારી મહેનત કરી તેમનો આભાર માન્યો હતો (તસ્વીર દર્શન સોની દયાપર )