ભાણવડ પાસે ચોરાઉ વાહન સાથે ઝડપાયો
ભાણવડના ગુંદલા ગામના પાટીયા પાસેથી હીરો હોન્ડા સ્પલેન્ડર પ્લસ કાળા કલરનું રજી નં. જી.જે.૧૦ એ.એન. ૫૮૮૨ ચોરીના વાહન મોટર સાઇકલ કિ.રૂ. ર૦,૦૦૦/- તથા રેડ મી કંપનીના મોબાઇલ ફોન-૧ કિ.રૂ. ૫,૦૦૦/- મળી ફુલ રૂ.૨૫૦૦૦/- ના મુદામાલ સાથે પો.સ.ઇ. પી.સી. શીંગરખીયાએ નિલેશભાઇ મુરલીધર દેવસીંગ વસાવા રહે.હાલ અકાળા ગામ તા.તાલાળા જિ.ગીર સોમનાથ મૂળ રહે. નાંદુરબાર, રેલ્વે સ્ટેશનની બાજુમાં ઝુપડ પટી વીસ્તાર નાદુરબાર મહારાષ્ટ્રને ઝડપી લીધેલ છે. એલ.સી.બી પો.ઇન્સ. જે.એમ.ચાવડા, પો.સ.ઇ. પી.સી. શીંગરખીયા, પો.સ.ઇ. એસ.વી.ગળચર, સ્ટાફના એ.એસ.આઇ. કેશુરભાઇ ભાટીયા, દેવસીભાઇ ગોજીયા, સજુભા જાડેજા, અજીતભાઇ બારોટ, વિપુલભાઇ ડાંગર, નરસીભાઇ સોનગરા, ધર્મેન્દ્રસીહ ચુડાસમા હેડ કોન્સ. મસરીભાઇ આહીર, ભરતભાઇ ચાવડા, અરજણભાઇ મારૂ, બલભદ્રસીહ ગોહીલ, જેસલસીહ જાડેજા, સહદેવસીહ જાડેજા, બોઘાભાઇ કેશરીયા, લાખાભાઇ પીંડારીયા, મહેન્દ્રસીહ જાડેજા, હસમુખભાઇ કટારા પોલીસ કોન્સ. જીતુભાઇ હુણ, વિશ્વદીપસીહ જાડેજા જોડાયા હતા.