કચ્છના પૂર્વ કલેક્ટર અને (1)ક્રાઇમના ગુનહામાં પાલારા જેલમાં રહી ચૂકેલા પ્રદીપ શર્માની બંને અરજીઓ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ના મંજૂર કરવામાં આવી.

કચ્છના પૂર્વ કલેક્ટર અને સનદી અધિકારી પ્રદીપ શર્માને  કચ્છ ભુજની ન્યાયમંદિર સમક્ષ ભાવનગર જિલ્લા જેલમાંથી હાજર રખાવાયા હતા. પ્રદીપ શર્મા (1) ક્રાઇમના ગુનહામાં પાલરા જેલમાં કસ્ટડીમાં હતા તે સમયે તેમની પાસેથી એક મોબાઈલ ફોન મળી આવેલ. તે મોબાઈલ ફોન પ્રકરણ અને મુન્દ્રાની જીન્દાલ કંપનીને જમીન સસ્તાભાવે આપવાના જેવા (1) ક્રાઇમના અનેક ગુનહામાં તેઓ કસ્ટડી કેસમાં હતા. પોતાને બંન્ને કેસોમાં બિનતમોદ છોડી આપવા અરજી કરી હતી આ બંને અરજીઓનો સરકાર દ્વારા હિઅરિંગ થયા બાદ હૂકુમ પર મૂકવામાં આવી હતી. ત્યારે ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટ તેમની મોબાઈલ પ્રકરણ કેસ અને જીન્દાલ કંપનીના પ્રકરણના કેસની ડિસ્ચાર્જની અરજી ના મંજૂર કરેલ છે. એટલે કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા અરજી રદ કરી તેઓને આરોપી તરીકે ઉલ્લેખ્યા છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *