જુનાગઢ રૂટની ST બસમાંથી શરાબ સાથે એક જબ્બે

મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અંગ્રેજી તથા દેશી દારૂ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓએ જોવા મળી રહી છે. ત્યારે જીલ્લા પોલીસવડાની સુચનાથી ધજાળા પોલીસે બાતમીના આધારે સાયલા તાલુકાની નડાળા ગામની સીમામાંથી દેશી શરાબ તેમજ  મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. જેની પોલીસે શોધખોળ કરી રહી છે.