નોટબંધીના પાંચ વર્ષે પણ કચ્છના બોર્ડર વિસ્તારના ગામમાં બેંકમાં લાગે છે લાંબી લાઈનો

રણકાંધીએ આવેલા ખાવડામાં 65 હજાર ખાતાધારકો સામે બેંકમાં કર્મચારીઓની મોટી ઘટ એકજ બેંક હોતા આજે પણ નોટબંધી જેવી લાઈનો લાગે છે. માલધારીઓ પરેશાન સરહદી વિસ્તારમાં આર્થિક તંત્ર સુધારવા સ્થાનિક લોકોની માંગ છે. રિપોર્ટ બાય:કરણ વાઘેલા-ભુજ