મોરબીના ટંકારામાં બાઇકની કરાઇ તસ્કરી

મળતી માહિતી મુજબ/ મોરબીના ટંકારા વિસ્તારમાં આવેલા હિરાપર ગામમાંથી મોટરસાયકલની કરાઇ તસ્કરી  આ બનાવ અંગે પોલીસ ફરિયા કરવામાં આવી હતી. પોલીસે આ ઘટનાની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા વાંકાનેર હાઇવે રોડ પરના રફાળેશ્વર ગામમાં આવેલ નંદ પેટ્રોલ પંપ અને દરીયાલાલ રીસોર્ટની વચ્ચે ગત તા.12-3 ના સાંજના 7 વાગ્યાના આસપાસ અજાણ્યો ઇસમ તસ્કરી કરીને લઇ ગયેલ હોય અને આજદિન સુધી તેઓએ ઘરમેળે કરેલ તપાસમાં પણ મોટરસાયકલનો પત્તો મળ્યો ન હોય તાલુકા પોલીસમાં ગુનો દાખલ કરાતા હાલ તાલુકા પોલીસે અજાણ્યા ઇસમની વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી છે જેની તપાસ ચાલી રહી છે.