ભુજ તાલુકાનાં નાના દિનારા પાસે એક બાઇક ચાલકે પૂરઝડપે અને બેદરકારી રીતે ગાડી ચલાવીને 4 વર્ષના માસુમને મોત નિપજવ્યું હતું.

ભુજ તાલુકાનાં નાના દિનારા પાસે ગફુર હુસન સમા નામના શખ્સે પોતાના કબજાની હીરો હોન્ડા સ્પેન્ડર મો.સા. નં.જી.જે. 12 ડી.એફ. 2513 વાળી પૂરઝડપે બેદરકારી અને ગલફત ભરી રીતે ચલાવીને રસ્તામાં રમતા ઝહીર ઉ.વ.4 વાળાને હડફેટે લેતા માથાના ભાગે તેમજ પેટ તથા જમણા પગમાં ગંભીર ઇજાઓ કરીને મોત નીપજવ્યું હતું.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *