3 વર્ષ સુધી ફ્રીઝમાં સાંભળીને રાખી માતાનો મૃતદેહ તેના અંગૂઠાથી લેતો હતો પેન્શન.

પશ્ચિમ બંગાળની રાજધાની એટલે કે કોલકાત્તામાં એક શખ્સેએ પેન્શન લેવા માટે પોતાની માતાના મૃતદેહને છેલ્લા ત્રણ વર્ષથી ફ્રીઝરમાં સાંભળીને રાખ્યો હતો. પોલીસમાંથી મળતી વિગતો મુજબ આ મહિલાને દર મહિને 50 હજારનું પેન્શન મળતું હતું. 2015 માં તેમનું મૃત્યુ થઈ ગયું હતું. પરંતુ તેના પુત્રએ તેનો અંતિમ સંસ્કાર ન કર્યો હતો. તેની માતાની દેહને ઘરમાં જ છુપાવીને રાખી હતી. મૃતદેહ સડે નઇ તે માટે તેની ઉપર કેમિકલ એમ્બામિંગ એટલે કે લેપ પણ લગાવ્યો હતો. તેથી તે દર મહિને આરોપી પુત્ર પોલીસે ફ્રીઝરમાંથી મૃતદેહ બરામદ કરી હતી. તેનો પુત્ર સાથે પૂછપરછ ચાલી રહી છે. ત્રણ વર્ષ પહેલા તેની માતાનું મોત થઈ ગયું હતું.જે પછી તેનો દર મહિને પોતાની માતાના અંગૂઠાનું નિશાન લઇ લેતો હતો. અને પેન્શન લેતો હતો. તેના પિતાને પણ આ વિષય માહિતી હતી. કે તેની પત્નીના દેહને સાંભળીને રાખવામા આવી છે. તેના પિતાના કહેવા અનુશાર તેનો પુત્ર પિતાને કહ્યું હતું કે તે તેની માતાને ફરીથી જીવતી કરશે. આ શખ્સનું નામ સુબ્રોતો મજૂમદાર છે તેના પડોસીઓએ જણાવ્યુ હતું કે કેટલા સમયથી તે લોકો સાથે વધારે મળતો ન હતો પાડોસીઓ સાથે પણ બોલાચાલી ન કરતો પડોસીઓએ જાણતા હતાકી તેની માતા બીના મજૂમદારની મૃત્યુ થઈ ગઈ છે. પણ તેના અગ્નિસંસ્કાર થયું છે કે નહિઁ તેની જાણ ન હતી.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *