માંડવીના અંનતદેવ દ્વાર પાસે એક શખ્સે જાહેરમાં કેફિપીણું પીધેલ હાલતમાં મળી આવ્યો.

તા.5.4.18 નો બનાવ

માંડવીના અંનતદેવ દ્વાર પાસે વિકી સુરેશ શિયાળવાલા નામના શખ્સે જાહેરમાં ગે.કા.રીતે પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલ હાલતમાં પોતાના કબજાની હોન્ડા કંપનીની એક્ટિવા મો.સા. જેની કિ.રૂ.30.000 /- વાળી ચલાવીને માંડવી પોલીસે ઝડપી પાડ્યો.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *