ભુજ શહેરના ભીડનાકા બહાર આવેલા હનુમાનના મંદિર પાસે આવેલ ખુલ્લી જગ્યામાં ચાર શખ્સોએ ધણીપાસનો હારજીતનો જુગાર રમી રમાડતા બે ઝડપાયા. ( બે ફરાર )

તા.5.4.18 નો બનાવ

ભુજ શહેરના ભીડનાકા બહાર આવેલા હનુમાનના મંદિર પાસે આવેલ ખુલ્લી જગ્યામાં (1) જુમા નુરમામદ મંઘરિયા (2) ઈરફાન સબઓ ઈસ્માઈલ પટેલ (3) સલીમ સાલેમામદ શેખ (4) ખાદીલ પટેલ આ ચારે શખ્સોએ જાહેરમાં ગે.કા. રીતે ધાણીપાસનો  હારજીતનો જુગાર પૈસા વડે રમી રમાડતા રેડ દરમ્યાન રોકડા રૂ.1150 /- તથા ધણીપાસા નંગ-2 સાથે ભુજ બી ડિવિઝન પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા.( બે શખ્સો ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *