માંડવી તાલુકાનાં કોકલીયા ગામે દેશીદારૂનો આથો લીટર 50 નો ગઢશીશા પોલીસે ઝડપી પાડ્યો. ( આરોપી ફરાર )

તા.5.4.18 નો બનાવ

માંડવી તાલુકાનાં કોકલીયા ગામે જયેન્દ્રસિંહ નોઘુભા જાડેજા નામના શખ્સે ગે.કા.રીતે દેશીદારૂ બનાવવાનો આથો લીટર 50 /-  કિ.રૂ.100 /- નો પ્રોહી મુદ્દામાલ રાખી રેડ દરમ્યાન ગઢશીશા પોલીસે ઝડપી પાડ્યો. ( આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *