બગસરામાં ખુલ્લે આમ વરલી મટકાનો જુગાર રમતાં એક દબોચાયો

મળતી માહિતી મુજબ/ બગસરા ગામમાં વરલી મટકાનો જુગાર રમતાં એક ઈસમ ઝડપાયો આ અનુસાર બગસરા પોલીસને માહિતી મળતા તેમને રોકડ રકમ રૂા. ર130 તથા મોબાઈલ ફોન-1 રૂા. પ00 મળી કુલ રૂા. ર630 તથા વરલી મટકાનાં સાહિત્ય સાથે દબોચી લઈ પુછપરછ કરતાં તે વરલી મટકાનાં જુગારની કપાત મુળ રાજકોટનાં વતની અને હાલ બગસરા ગામે રહેતા હસુભાઈ અમૃતભાઈ પારેખ કરાવતા હોય બન્ને વિરુદ્ધ કાયદેસર તપાસ આદરી હતી.