આધાર પુરાવા વગર બેટરીઓ સાથે ઇસમો ને પકડી પાડતી બી ડિવિઝન સર્વેલન્સ ટિમ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી સૌરજ સિંઘ સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ નાઓ દ્વારા ગેરપ્રવુતી નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોઇ જે અનુસધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એએન.પંચાલ સાહેબના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી.ડીવીઝનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ,બી.વસાવા નાઓએ સર્વલન્સ સ્ટાફ ને સુચના આપતા સર્વલન્સ સ્ટાફ ના માણસો પેટ્રોલીંગ મા હતા તે દરમ્યાન માધાપર હાઇવે એકતા હોટલ પાસે બે ઇસમો ટુવ્હિલર થી બેટરીઓ લઇ ને જતા હોઇ જેને રોકી બેટરીઓ બાબતે તપાસ કરતા બેટરીઓ ચોરી કે છળકપટથી મેળવેલ હોય તેવુ જણાઇ આવતા બેટરીઓ શક પડતી મીલ્કત તરીકે સી.આર.પી.સી. કલમ-૧૦૨ તળે તપાસ અર્થે કબ્જે કરી બંન્ને ઇસમોને સી.આર.પી.સી કલમ ૪૧(૧)(ડી) તળે અટક કરી અને આગળની તપાસ ચાલુમા છે
» પકડાયેલ આરોપીઓ:-
(૧) આફરીદ રઝાકભાઇ લુહાર ઉ.વ.૨૦ રહે,જુની બકાલી કોલોની આત્મારમ સર્કલ ભુજ
(૨)રફિક સુલેમાન પીંજારા ઉ.વ.૨૧ રહે,ખત્રીકોલોની સુરલભીટ રોડ ભુજ ર
ઝ મુદામાલની વિગતઃ-
(૧) 2૨0 -૦0૫ 841-81૨૪ 90 -1000 લખેલ બેટરીઓ નંગ-૦૨ કિ.રૂ.૮,૦૦૦/- (૨) બજાજ કંપનીનુ પ્લેટીના મો.સા. રજી.નં..01.12.€14.8721 કિ.રૂ.૧૦,૦૦૦/- ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.બી.વસાવા સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. પંકજકુમાર કુશવાહા,તથા પો.કોન્સ નીલેશભાઇ રાડા તથા પો.કોન્સ.શક્તિસિંહ જાડેજા તથા પો.કોન્સ.પુથ્વિરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ નવીનકુમાર જોષી તથા પો.કોન્સ રાજેન્દ્રસિંહ રાઠોડ એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ.