કચ્છ જિલ્લામાં કોરોના વચ્ચે ડેન્ગ્યુના કેસોમાં 1700 ટકા ઘટાડો જોવા મળ્યો

મળતી માહિતી મુજબ/ કચ્છ જિલ્લામાં વર્ષ 2020 પૂર્ણ થયા બાદ હવે 2021ના માર્ચ અને એપ્રિલ માહિનામાં પણ કોરોનાનો વાયરસ યથાવત રહ્યો છે. કોરોનાની સારવાર દરમિયાન કચ્છ જિલ્લામાં અત્યાર સુધી અધધ 372 લોકોએ મોતને ભેટ્યા છે પણ તંત્ર માત્ર 80 મોત સ્વિકાર કરે છે. કુલ પોઝિટિવનો આંક પાંચ હજારને ઉપર ગયો છે. કચ્છ જિલ્લામાં સતત બે વર્ષ કહેર મચાવનારા ડન્ગ્યુના કેસોમાં અધધ 1700 ટકા ઘટાડો જોવા મળ્યો છે.