મેંદરડા: ખળપીપળી નજીક બોલેરો વાહનમાંથી બાયો ડીઝલ જપ્ત કરાયું

મળતી માહિતી મુજબ/ ખળપીપળી રોડ મેંદરડા પોલીસે આરોપીને બોલેરો પીક અપ નંબર જી.જે.1 ઈટી 0211 માં કોઈ સાધનો વગર બાયોડીઝલ લીટર બે હજાર કિંમત રૂા.80000નું ભરી હેરફેર કરતા આરોપીને પકડી પાડી ત્રણેય સામે ફરિયાદ નોંધી મેંદરડા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.