લખતરનાં કિશનોનાં ટ્રેકટરની ટ્રોલીની થઈ ચોરી

મળતી માહિતી મુજબ/ સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ અને દુકાનોમાં તસ્કરીના બનાવો ખૂબ પ્રમાણમાં વધી રહ્યાં છે ત્યારે લખતર-વિરમગામ હાઈવે પર ટ્રેકટર સાથે જોડાયેલ ટ્રેલર સહિતના મુદ્દામાલની તસ્કરીનો બનાવ બનતાં ચકચાર મચી હતી . આ બાબતે ભોગ બનનાર ખેડુતે લખતર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.