જુનાગઢ: બંધ મકાનમાંથી વિદેશી શરાબ સાથે આરોપી પકડાયો

મળતી માહિતી મુજબ/ જુનાગઢ : બંધ મકાનમાં આરોપીઓ અને તેનો સાગ્રીત હાજર ન મળતા બંને નીચલા દાતારવાળાઓએ વિદેશી શરાબની પેટી નંગ 15 બોટલ નંગ 180 કિંમત રૂા. 72000 બે મોબાઇલ એકટીવા બાઇક કિંમત રૂા. ર0000 મળી કુલ રૂા. 97પ00નો હેરાફેરી કરતા આરોપી ઇકબાલ કુરેશી (ઉ.વ.24)ને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી લીધો હતો. જયારે તેનો સાગ્રીત નાસી ગયો હતો એ ડીવીઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.