અમરેલી: પિતાએ કોરોનાના પગલે કોલેજ જવાનો ઇન્કાર કરતાં દીકરીનો આપઘાત

અમરેલીનાં શેડુભાર ગામમાં પિતાએ કોરોનાને પગલે કોલેજ જવાનો ઇન્કાર કરતાં દીકરીએ કરી આત્મહત્યા કરી લેતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. આ બાબતે મોત થયું હોવાનું તાલુકા પોલીસમાં જાહેર થવા પામેલ હતું.