વધતા કોરોના કેસોને લઈને સાવચેતીના ભાગરૂપે ઉપલેટામાં સ્વયંભુ બંધ પાળવાનો લેવાયો છે નિર્યણ

aaaaaaaaaaaaaaaaaaaaaaaaa

એક મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજકોટ જિલ્લાના ઉપલેટા માંથી વધતા કોરોના કેસોને લઈને સાવચેતીના ભાગરૂપે ઉપલેટામાં સ્વયંભુ બંધ પાળવાનો લેવાયો છે નિર્યણ ઉપલેટામાં તારીખ 9 એપ્રિલ થી 17 એપ્રિલ સુધી સ્વયંભુ બંધ રાખવાનો લેવાયો નિર્યણ સાંજના 5:00 વાગ્યાથી લઈને સવારના 6:00 વાગ્યા સુધી સ્વેરછીક બંધ પાળવાનો લેવાયો નિર્યણ ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સની આગેવાનીમાં લેવાયો છે આ નિર્ણય વેપારી એસોસિયન દ્વારા નિર્ણય લીધા બાદ વહીવટી તંત્રને કરી જાણ સવેચ્છીક લેવાયેલ નિર્યણ અંગે ઉપલેટા મામલદાર, પોલીસ, નગરપાલિકા, તાલુકા પંચાયત, પાલિકા પ્રમુખ સહિતનાઓએ કરાઈ જાણ

રિપોર્ટ:-જયેશ મારડિયા ઉપલેટા