ભાનુશાલી યુવક મંડળ ઝુરા દ્વારા છતીસગઢ નક્સલી હુમલામાં શહીદ થયેલ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

ભાનુશાલી યુવક મંડળ ઝુરા દ્વારા છતીસગઢ નક્સલી હુમલામાં શહીદ થયેલ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ઝુરા યુવક મંડળ દ્વારા ભાનુશાલી કોમ્યુનિટી હોલ માં છતીસગઢ નક્સલી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને કચ્છના ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્મા ભાનુશાલી ને યાદ કરવામાં આવ્યા. શહીદો માટે પાંચ મિનિટ મૌન ધારણ કરી અને કેન્ડલ માર્ચ કરવામાં આવી. સાથે સાથે દેશભક્તિના ગીતો નું ઉચ્ચારણ કરવામાં આવ્યું અને ભારત માતાની ની જય કાર અને વીર જવાનો અમર રહે તેવા બોલવામાં આવે અંતે વિનોદ ભાનુશાલી મંત્રી યુવા ગ્રુપ દ્વારા યુવાનોને વધુમાં વધુ ભારતીય ફોજમાં ભરતી થવા અને દેશની સેવા માટે હંમેશા આગળ આવા તેવો ઉદબોધન કરવામાં આવ્યો.