વડોદરા શહેરના 2.654 કરોડના કૌભાંડના પ્રકરણમાં 1.222 કરોડની સંપતિ કબ્જે કરવામાં આવી.
વડોદરા શહેરના અગ્રણી અમિત ભટનાગર પ્રકરણમાં 2654 કરોડના રૂપિયાના કૌભાંડમાં ઇડી આયકર તથા આઇટીના રેડની તપાસ તથા ધરપકડના દોર ત્યાર બાદ દંડાત્મક કાર્યવાહી બાજુ સરકાર આગળ વધી છે. પીએમએલએ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટ-ઇડી દ્વારા ડાયમંજ પાવર કંપનીના તથા એન સુરેશ,અમિત એન સુમિત ભટનાગરની બીજી મિલકતો સહિતની કુલ 1.122 કરોડની મિલકત જપ્ત કરી લીધી હતી. આ ત્રણેય ઉપર 2. 654 કરોડ રૂપિયાની ધોકાધડીનો કેસ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કૌભાંડ સામે આવ્યા પછી નાસી ગયેલા આ ત્રણેય પિતાપુત્રને એ.ટી.એસ. ની ટિમ તથા સી.બી.આઇ. દ્વારા રાજસ્થાન શહેરના ઉદયપુરની એક હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.