ગણનાપાત્ર ઇંગ્લીશ દારૂનો કેશ શોધી કાઢતી સામખીયાળી પોલીસ

મ્હે.આઇ જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા મહે.પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ-કચ્છ ગાંધીધામ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર.પટેલ સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ તથા સર્કલ પો.ઇન્સ.શ્રી એમ.એમ.જાડેજા સાહેબ રાપર સર્કલ નાઓ તરફથી મળેલ સુચનાઓ અને માર્ગદર્શન અનવ્યે સામખીયારી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.શ્રી એ.વી.પટેલ નાઓને મળેલ બાતમી હકીકત આધારે ભચાઉ-સામખીયાળી નેશનલ હાઇવે રોડ પર બોલેરો ગાડીમા પસાર થઇ રહેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો સામખીયાળી ટોલ પ્લાઝા પહેલા રોડ પરથી પકડી પાડી પ્રોહિબીશન એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે.