અમરેલીમાં 50 ઇસમો વિરુધ્ધ સોશ્યલ ડિસ્ટન્સીંગના ભંગનો કેસ નોંધાયો

download-3-10

અમરેલી જીલ્લામાં કોરોનાને અટકાવવામાં માટે લોકડાઉન કરવામાં આવેલ તેના નિયમોનું ભંગ કરતા 50 ઈસમો વિરુધ્ધ 50 ફરિયાદ નોંધી, 59 વાહનો ડિટેઈન કરાયા છે. પેસેન્જર બેસાડેલ તેવા 9 ઈસમો વિરુધ્ધ 9 ફરિયાદ કરાવવામાં આવેલ છે.