કોરોનાની મહામારી વચ્ચે બી કે ટી કંપની દ્વારા લોક સુનવણી કેટલી યોગ્ય ?

બી. કે. ટી. કંપની દ્વારા જયારે લોકસુનવણી રાખવામાં આવ્યું છે ત્યારે ગામ જનો અને પધર પંચાયત ના સભ્ય એ પણ વિરોધ નોંધાવ્યો છે.
તયારે જોવા નુ એ રહેશે કે કોવીડ કોરોના ની મહામારી વચ્ચે જયારે સરકાર અને કલેકટર શ્રી દ્રારા મેળા મલાખળા, રાજકીય સભાઓ, લગ્ન પ્રસંગો, ધાર્મિક પ્રસંગોમાં, મંદીર દશઁન પર પ્રતિબંધ મુક્યો છે ત્યારે શુ આ ભુજ તાલુકામાં આવેલ પધધર ગામ ની સીમમાં આવેલ બી કે ટી કંપની ની આ લોકસુનવણી ની તાડ માડ તૈયારી કેટલી યોગ્ય છે તે જોવાનું રહેશે ?
સરકાર દ્વારા કોરોના મહામારી રોકવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે શું આવી કંપનીઓ પર કોન લગામ લગાવશે ?