મોરબીના રોહિદાસપરામાં એક શખ્સને લોખંડના પાઇપ વડે મારમાર્યો.
મોરબી શહેરના રોહિદાસપરામાં ગઇકાલે બપોરના સમય ગાળામાં અગાઉ થયેલી અદાવતમાં થઈ મારમારીના બનાવે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસમાંથી માહિતના આધારે મોરબીના રોહિદાસપરામાં રહેતા દિલિપ રાઠોડ એ બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. કે સુનિલ અગેચણિયા નામનો શખ્સે મારી પુત્રી સાથે તેણે મેત્રી કરાર કરેલા છે. અને તે ગઇકાલે બપોરના સમય રોહિદાસપરામાં પોતાના મિત્રો વિજય ગઢવી તથા કોઈ અજાણ્યા શખ્સને સાથે ઉભો હતો. ત્યારે મને એમ કહેલું કે તે અમારું શું કરી લીધું અને જાતિ અપમાનિત શબ્દો કહીને અને લોખંડના પાઇપ તેમજ ધકબુશટનો મારમારી હોવાની પોલીસ ફરિયાદ કરાઇ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.