ભુજમાં થઈ રહ્યો છે ઠેક-ઠેકાણે દારૂ તેમજ લોહીનો વેચાણ.
ભુજ શહેરમાં આવેલા આશાપુર,સંજોગનગર,લોટસકોલોની,ગીતા માર્કેટ, સંજયનગરી,અને રામનગરી જેવા વિસ્તારોમાં થઈ રહ્યો છે. દેશીદારૂ તેમજ લોહીનો વેચાણ તો શું ? આ બાબતે તંત્ર બેભાન છે. જો આ બાબતે તંત્ર જાગૃત થાય તો કેટલીક માસૂમ જિંદગીઓ બચી શકે તેમ છે. તેમજ આ વિષય તંત્રએ કડક પગલાં લીએ. તો આવા બુટલેગરો તેમજ લોહીના વેચાણ કરતાં નરાધમીઓથી દેશને મુક્તિ મળે તેવી શક્યતા છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.