જામનગર: LCB રેડ પાડી ખુલ્લેઆમ જુગાર રમતા 8 ઈસમને ઝડપી પાડ્યા

મળતી માહિતી મુજબ/ જામનગરમાં નીલકમલ સોસાયટી, શેરી નંબર-5, દરગાહ નજીક ખુલ્લે આમ જુગાર રમતા 8 ઇસમોને પોલીસે રોકડ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે તમામ વિરુધ્ધ જુગાર ધારાઓ મુજબ ગુનો નોંધી વધુની  તપાસ  હાથ ધરી છે.