ભાદરા નજીકથી કાર સાથે ખાનગી બેંકનો કર્મચારી પીધેલ હાલતમાં ઝડપાયો

મળતી માહિતી મુજબ/ જામનગરના જોડિયા તાલુકાના ભાદરા પાટિયા નજીકથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન યસ બેંકમાં નોકરી કરતા એક ઈસમને કાર સાથે પીધેલી હાલતમાં ઝડપી પાડ્યો છે. પોલીસે આ ઈસમની વિરુદ્ધ નિર્ધારિત ધારાઓ અનુસાર તપાસ  હાથ ધરી છે.