માધાપર હાઇવે પર ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માત,એકનું ઘટના સ્થળે મોત

ભુજ-માધાપર હાઇવે પર ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વૃદ્ધ વયના વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તો જાણવા મળતી વિગતો પ્રમાણે ટ્રક ચાલક ટ્રક છોડી નાસી ગયો હતો.
રિપોર્ટ બાય:કરણ વાઘેલા-ભુજ