જૂનાગઢ: કોરોના કેસ નવા 218 નોંધાયા : 4નાં મૃત્યુ

મળતી માહિતી મુજબ/ ખુબજ ગંભીર રીતે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સોરઠમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના મહામારીએ આડોઆંક વાળ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન આવેલા કોરોના પોઝિટીવ કેસ 52 નોંધાયા જૂનાગઢ જિલ્લામાં 218 કેસ નોંધાયા છે જેમાંથી જૂનાગઢ સિટીના 108 કેસ પોઝિટિવ બહાર આવ્યા છે.