શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબને કેરાના રહેવાસી રમજાન આઈ.સમા દ્વારા તા.23/2/18ના રોજ અરજીપત્રક આપવામાં આવી હતી.

કેરા ગામના સાર્વજનિક પ્લોટમાં દબાણ અંગે શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબને કેરાના રહેવાસી રમજાન આઈ.સમા દ્વારા તા.23/2/18ના રોજ અરજીપત્રક આપવામાં આવી હતી. આ અરજીપત્રક્માં તેમની મૂળ અરજી પણ સામેલ કરવામાં આવી હતી.આ અરજીપત્રક સર્વે નંબરમાં ગેરકાયદેસર બાંધકામ અંગે પણ જણાવવામાં આવ્યું હતું.જેમાં દબાણ અંગેના કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. પરંતુ જેમાં તા.31/1/18ના રોજ આ અરજીપત્રકના અનુસંધાને દબાણ દૂર કરવા માટે જણાવવામાં આવ્યું હતું. આ અરજીપત્રકમાં મૂળ અરજીપત્રક્ના અનુસંધાન પર સર્વે નંબરનો શરતભંગ થતો હોય શરતભંગની દરખાસ્ત પણ મોકલવા માટે જણાવાયું હતું.જે અનુસંધાને તલાટી શ્રી કેરા તરફથી પણ તા.4/4/18ના રોજ શરતભંગ દરખાસ્ત તૈયાર થઈ આવેલ હતી.જે અનુસંધાને આ બાબત પર ઘટિત કાર્યવાહી કરવા માટે વિનંતી કરવામાં આવી હતી.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11: 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *