મોટી રવના બે યુવાનો પર જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખે અને તેના પુત્રો દ્વારા રિવોલ્વર અને બંદૂક તાકીને જીવલેણ હુમલો કરતાં ચકચાર

આરોપીઓ એ પ્રથમ માર મારી ને ફોરચુનર ગાડી વડે બને યુવાનો ને બાઈક સાથે ઉડાડ્યા ઘાયલ યુવાનો સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા. રાપર પોલીસે 307 સહિત ની કલમો તળે ફરિયાદ નોંધી ને આરોપી ઓ ની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા.