ભચાઉ શહેરમાં આયુર્વેદ વિભાગના માર્ગદર્શન હેઠળ શ્રીજી હેલ્પ સેન્ટર દ્વારા નિઃશુલ્ક ઉકાળા વિતરણ નિરંતર-દરોજ સવારે 6:30 થી ચાલુ થાય છે

જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો. પવન મકરાણી દ્વારા ભચાઉ તાલુકાની મુલાકાત લેવામાં આવી તત્કાલીન પ્રવર્તમાન કોવિડ- 19 નો પ્રમાણ ખૂબ વધીરહ્યોં છે તે બાબત ની સમીક્ષા કરવામાં આવી નિયામાંક શ્રી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ છેલા 25 દિવસ થી અવિરત નિઃશુલ્ક રોગપ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળા પીવડાવામાં આવિરહ્યા છે

પ્રોટોકોલનું પાલન કરીને કોરોના પોઝિટિવ દાખલ દર્દીઓ હોમકોરેનટાઇન દર્દીઓને આપવામાં આવિરહ્યા છે CHC ભચાઉ, વાગડ વેલ્ફેર હોસ્પિલ, મોડેલ સ્કૂલ, ભચાઉ પર સવારે 6:30 વાગે થી 8:30 વાગ્યા સુધી દરોજ આપવામાં અવિરહ્યા છે સેવા આપતા ડોક્ટર ટીમ ડો. સુનિલ એચ. કાચરોલા મેઘપર,ભચાઉ તથા કિશનગીરી ગુંસાઈ કંથકોટ,ભચાઉ સાથે સંકલન કરી શ્રીજી હેલ્પ સેન્ટર ની ટીમ પ્રેસિડેન્ટ મોહન મેરિયા, મહામંત્રી નરેશ ફફલ  મહેશ શાહ ડો. કીર્તિ પટેલ વગેરે લોકો સાથે રહી ઉકાળા વિતરણ કરવામાં આવે છે