સમગ્ર કચ્છ જિલ્લા માં આવેલી હોસ્પિટલો માં કામ કરતા નર્સો પાસે નથી હોતી નર્સિંગ સ્ટાફ ની સર્ટી અને દર્દીઓ ના આરોગ્ય સાથે થઇ રહ્યા છે ચેડાં
હાલમાં આપણે જોવા જઈએ તો સમગ્ર કચ્છ જિલ્લા મા હોસ્પિટલોમાં ડોક્ટર પાસે કામ કરતા નર્સો પાસે કોઈ પણ જાતની નર્સિંગ ની સર્ટી કે બીજું કોઈ આધાર આ કામ કરતા નર્સિંગ સ્ટાફ પાસે હોતા નથી ત્યારે અમુક સ્ટાફ ને તો કઈ આવળતું જ નથી હોતો અને ડિગ્રી વગર જ આ દર્દીઓ સાથે ચેડાં કરવામાં આવે છે ખરે ખર જો આ બાબતે આરોગ્ય મંત્રી દ્વારા સમગ્ર કચ્છ માં આવેલી હોસ્પિટલો ની યોગ્ય તપાસ કરી અને જે હોસ્પિયલો દ્વારા દર્દીઓ ના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવે છે તેના ઉપર કોઈ દંડનીય કાર્ય વાહી હાથ ધરવા માં આવે જેનાથી આવા દર્દીઓની જાન હાનિ થતા અટકાય
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારી કચ્છ કેરની ટિમ ટૂંક સમય મા કરશે આવી બોગસ હોસ્પિટકલો ના પરદા ફાસ