નાના કપાય માં આવેલી જીંદાલ કંપની દ્વારા કરાય છે મજદૂરો ના કામ સાથે ચેડાં
નાના કપાય માં આવેલી જીંદાલ કંપની દ્વારા એવુ જણાવાયું હતું કે અમે તમારો પગાર વધાવી આપશું પરંતુ હજી સુધી આ પગાર કોઈ નો વધ્યો નથી અને આ કંપની દ્વારા કારી રહી છે ગરીબો સાથે ચેડાં અને આજરોજ તા.3/05/2018 ના રોજ આ કંપનીના મજદૂરો ઉતર્યા આંદોલન ઉપર
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યૂઝ