વાંકાનેર: તાલુકામાં 2 જુગાર રેડમાં 10 પકડાયા

મળતી માહિતી મુજબ/ વાંકાનેરમાં જાંબુડીયાના પાટીયા નજીકથી પોલીસે કુલ મળીને 10 ખેલીઓની 82100 ની રોકડ સાથે અટક કરવામાં આવેલ છે.