સુરત ઓલ પાળથી નકલી એન્જિક્સન બનાવતી ફેકટરી ઝડપાઇ

સુરત ઓલ પાળથી નકલી એન્જિક્સન બનાવટી ફેકટરી ઝડપાઇ ગ્લુકોઝ અને મીઠું મિક્સ કરીને એન્જિક્સન બનાવતા હતા. અત્યાર સુધી અંદાજિત 5/6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા 5000 રેમડેસીવીર એન્જિક્સન વેચવાની  કબૂલાત કરવામાં આવી છે.

રિપોર્ટ બાય: કરણ વાઘેલા-ભુજ