માંડવી તાલુકાનાં ધુણઇ ગામે 11 લાખનો શરાબ પકડાયો

મળતી માહિતી મુજબ/ કચ્છના પ્રવેશદ્વાર સમી આડેસર ચેકપોસ્ટ નજીકથી રાજસ્થાનથી કચ્છના ગાંધીધામ તરફ આવી રહેલો 43.12 લાખની કિંમતનો ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂ તથા બીયરનો જંગી જથ્થો પૂર્વ બાતમીના આધારે પોલીસ દ્વારા ઝડપાયો. ગુન્હાશોધક શાખાએ બાતમીના આધારે એક ટ્રકમાંથી 2,772 નંગ દારૂની બોટલો કિંમત રૂપિયા 10,10,700 તેમજ 81 હજારના 810 નંગ બીયરના ટીન અને 5 લાખની ટ્રક સહિત 15,91,900નો મુદામાલ જપ્ત કર્યો હતો. શખ્સ ફરાર રહ્યો હતો.