ગાંધીધામના એક યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મળતી માહિતી મુજબ/ ગાંધીધામમાં રહેતા ૩ર વર્ષિય યુવકે કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું બનાવને કારણે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ દરમાયન જાણવા મળ્યું હતું કે, યુવકે કોઈ કારણોસર આત્મહયા કરી લીધી હતી. હતભાગીએ પોતાના ઘેર લાકડાની આડીમાં ચુંદડી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવની જાણ પોલીસને કરાતા પોલીસે હતભાગીના મૃતદેહનો પીએમ કરાવવા સહિત અકસ્માત મોતનો ગુનો દર્જ કર્યો હતો. જેને કારણે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ પીએસઆઈ વી.બી. પોલીસે વધુની કાર્યવાહી  હાથ ધરી છે.