બગોદરા ટોલટેક્સ પાસે જાહેર માર્ગ પર પી.પી કીટના જથ્થા જોવા મળ્યા

96c666ea-8d3c-4cc3-a7cc-3fa84f91e5d9

બગોદરા: બગોદરા નેશનલ હાઈવે પર ટોલટેક્સ થી થોડી દુર કોરોના ની પી.પી કીટ, માસ્ક અને ગ્લોજ સહિતનો જથ્થો મળી આવ્યો કોરોના સંક્રમણ વધવાની દહેશત થી ફફડાટ ફેલાયો વાહન ચાલકોમાં ગભરાહટ જોવા મળી હતી નાના વાહનો જેમ કે બાઈક ચાલકો તેની નજીક ચાલવાથી પણ ડરતા હતા બીજી તરફ આવી ચીજ વસ્તુઓ હાલના કપરા સમયમાં ખૂટતી હોય અમે આવા સમયમાં આ બધી ચીજ-વસ્તુઓ રસ્તા પર રખડતી જોવા મળે છે. THO બાવળા ડોક્ટર ગાંગાણી ને પૂછતા તેમણે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી અને પી.પી કીટ ને ડિસ્પોઝ કરવા માં આવશે તેમ કયું હતું.

રિપોર્ટર : ગોહેલ સોહિલ કુમાર