લીંબડી વોર્ડ નંબર 3 મોટાવાસમા 25 વર્ષ પછી એક સાથે 16 મજુરો દ્વારા સાફ સફાઈ હાથ ધરવામાં આવી

લીંબડી તાલુકાના વોર્ડ નંબર 3 ના મોટાવાસ વિસ્તારમાં ઘણા વર્ષો પછી કહેવાય તો એક સાથે વિસ્તારની તમામ શેરીઓમાં સફાયની કામ ગિરી હાથ ધરવામાં આવી. એક સાથે કામગીરી કરવામાં આવી હતી ત્યારે હાલનાજ ચુંટાયેલા અને સેનેટેસન. ચેરમેન ગોવિંદભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ આ સફાઈ કામગીરી કરાવવામાં આવી હતી ત્યારે લીંબડી મોટાવાસમા આજે 16 ઉપરાંત કામદારો મુકી અને વિસ્તારના અલગ અલગ જગ્યાએ ગટર , રોડ રસ્તા ની સફાઈ એસ.આઈ જગદિશભાઈ, સુપરવાઈઝર પુંજાભાઈ ની દેખરેખ હેઠળ ચેરમેન ગોવિંદભાઈ દ્વારા આ કામગીરી કરાવવામાં આવી હતી ત્યારે રહિશો દ્વારા જણાવાયું હતું કે જો આવી સફાઈ કામગીરી રોજબરોજ કરવામાં આવે તો અન્ય આરોગ્ય લક્ષી રોગચાળો ન ફેલાઇ
રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા, 9016979696