પ્રોહિબીસીઓન કેશ શોધી કાઢતી અંજાર પોલિસ

મળતી માહિતી મુજબ / મહે. પોલિસ મહાનિરીશક સાહેબ શ્રી જે.આર.મોથલિયા સાહેબ તથા પોલિસ અધિક્ષક શ્રી મયુર પાટિલ સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલિસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર પોલિસ ઇન્સ્પેક્ટર એમ.એન.અંજાર પોલિસ નાઓનાને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ છે કે રાધેકૃષ્ણ નગર માં રહેતા જીતેશભાઇ ચોઈતારામ કેશવાણી રાહે પ્લોટ ન.૧૧૫ રાધેકૃષ્ણનગર મેઘપર બરોચિ તા.અંજારવાળો એક મારૂતિ અલ્ટો આઢસો સફેદ કલર ની જેના રજી.ન . જીજે-૧૨-ઈઈ-૩૩૨૮ વાડીમાં ઘેરકાયદેશર રીતે વિદેશીદારૂ ની હેરાફેરી કરે છે જેથી બાતમી હકીકત મુજબ રેઈડ કરતાં મુદામાલ જપ્ત કરવામાં આવ્યા. રિપોર્ટ બાય : અંજલિ જોષી