કચ્છના ખેડોઈ ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતાં 5 લોકોના મોત નિપજ્યાં.
કચ્છના ખેડોઈ ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે એક્સિડન્ટ થતાં આ એક્સિડન્ટમાં 5 લોકોની મૃત્યુ થઈ છે. આ પાંચએ લોકો કારમાં જતાં હતા અને કાર ટ્રક સાથે ભટકાતા એક્સિડન્ટ સર્જાયોને કારમાં બેઠેલા પાંચએ લોકોનું મોત સાથે મિલન થઈ ગયું હતું. હાલમાં પોલીસ બનાવ સ્થળે દોડીને આ બનાવ અંગે કાર્યવાહી કરી રહી છે. આ એક્સિડન્ટના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. લોકોની ભીડ ઉમટી હતી. આ એક્સિડન્ટમાં કારમાં જતાં 5 લોકોની મૃત્યુ નીપજયું હતું. એક્સિડન્ટની જાણ થતાં એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.