ભુજના નવા બસ્ટેશન માં બૉમ્બ રાખવાની બાતમી મળતા દોડધામ મચી જવા પામી છે
ભુજ શહેર આ આવેલ નવા બસ સ્ટેશન માં 8 બૉમ્બ હોવાની બાતમી મળતા ભુજ LCB Pi આલ સાહેબ ની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી હજી સુધી કોઈ બૉમ્બ મળ્યો નથી પોલીસ તાપસ ચાલાવી રહી છે
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર