વડોદરા શહેરમાં ન્યાય મંદિર વિસ્તારમાં મહિલા PSI ઉપર અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો.

0
0aaca6ac86f6a74fa1afeb86a13d49b11

વડોદરા શહેરમાં મહિલા PSI ઉપર મોડી રાત્રીના સમયે હુમલો થયો છે. ન્યાય મંદિર વિસ્તારમાં મોડી રાત્રીના લારીઓ બંધ કરાવવા માટે ગયેલા મહિલા PSI S.J.તોમર આ હુમલાનો ભોગ થયા છે. દૂધવાળા વિસ્તારમાં આવેલી લારીઓ તેઓ બંધ કરાવવા માટે ગયા હતા તે દરમ્યાન કેટલાક શખ્સોએ તેમની ઉપર હુમલો કરતા તેમને ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત મહિલા PSI S.J.તોમરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ હુમલાના બનાવમાં પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી હતી.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *