મહેસાણામાં 13 વર્ષની સગીરા પર 3 હવસખોરોએ કર્યું દુષ્કર્મ
માસૂમ બાળા પર દુષ્કર્મની ઘટનાને લઈ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.સરકારે દુષ્કર્મની ઘટનાન બંદ થાય તે માટે કડક કાયદો પણ બનાવ્યો છતાં પણ સમાજમાં સુધારો ના થતાં હવસખોરો માસૂમ બાળકી,યુવતી, મહિલાને પોતાનો શિકાર બનાવે છે.વધુ એક ઘટના મહેસાણાના વિજાપુરના લદોરમાં ત્રણ હવસખોરોએ એક ૧૩ વર્ષની સગીરને શિકાર બનાવી દુષ્કર્મ કર્યાં હોવાની ઘટના ના સામે સામે આવી છે.
માહિતી મુજબ ત્રણે હવસખોરોએ સગીરનું અપહરણ કરી સૂમસામ જગ્યા પર લઈ જઈને .સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની જાણ સગીરાએ પોતાના પરિવારને કરતાં પરિવારે ત્રણે શખ્સો virudh ફરિયાદ નોંધાવાપોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.જેની પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 વકલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.