કોઈ અજાણ્યા વાહન ચાલકે એક આધેડને હડફેટે લઈને મોત નીપજવ્યું.
ઉના તાલુકાનાં કેશરીયા ગામ પાસે અજાણ્યા વાહનના ડ્રાઇવરે ભેભા ગામમાં કંચનબેન ગોસ્વામી નામના આધેડને હડફેટે લેતા સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયું હતું. તાલુકાનાં કેશરીયા-માઢ ગામ તરફ જતાં નેશનલ હાઇવે રોડ ઉપર કોઈ અજાણ્યા વાહનના ડ્રાઇવરે એક અજાણી આધેડ વયની મહિલાને લઈ ને ગંભીર ઇજાઓ કરીને વાહન ચાલક ત્યાંથી નાસી ગયો હતો. અને ઉના પોલીસ મથકના જમાદાર અજીતસિંહ પુંજભાઇ P.I. ખુમાણની સુચનથી પહેલા . ના અને ત્યાર પછી
જુનાગઢ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અને ત્યાં તે વૃદ્ધ મહિલાનું મૃત્યુ નિપજતા પોલીસે વિગતો પ્રાપ્ત.આ મહિલા ઉના તાલુકાનાં ભેભા ગામની કંચનબેન દયારામભાઇ ગોસ્વામી ઉ.વ.80 રહે ભેભા ગામની હોવાનું બહાર આવતા તેના પરિવારને મૃતદેહ સોંપવામાં આવી હતી. અને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. PSI R.N.રાજગુરૂ કરી રહ્યા છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.