આખલોલ જકાતનાકા પાસે ઝડપાયા પાંચ જુગારીઓ

શહેરના આખલોલ જકાતનાકા પાસે આવેલ પંચનાથ મંદિરની પાછળ બાવાળની કાંટમાં જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ સાથે હારજીતનો જુગાર રમતા જમાલભાઈ સતારભાઈ પઠાણ,મુસ્તુફાભાઈ ઉર્ફે મુન્નો હાજીભાઇ સોરઠિયા ,મુકેશભાઇ પ્રતાપભાઈ ગામીત ,દીપકભાઈ રમેશભાઈ ભીલ ,પૃથ્વીરાજસિંહ મંગલસિંહ જાડેજાને એસ.ઓ.જી.શાખાના ઇન્ચાર્જ પો.ઈન્સ્પેકટર ડી.ડી.પરમારની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના હેડ અનિરુદ્ધસિંહ ગોહિલ, પો.કો.રાજદીપસિંહ ગોહિલ ,વિશ્વદીપસિંહ ઝાલા,પ્રદીપસિંહ દશરથસિંહ ગોહિલ,અતુલભાઈ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ હેમંતસિંહ ગોહિલ,બાવકૂદાન ગઢવી, યોગીનભાઇ ધાંધલ્યા તથા ડ્રાઈવર મુકેશભાઇ મોહનભાઇને   મળેલ બાતમીના આધારે રૂ.૧૧,૧૭૦ /-,૩-મો.ફોન તથા ગંજીપાના મળી કુલ રૂ.૧૭,૧૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 વકલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *